HomeGujaratમોરબીના લગધીરપુર રોડ નજીક 48 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના લગધીરપુર રોડ નજીક 48 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બતામીના આધારે લગધીરપુર રોડ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં સાહેબ સિરામિક જવાના રસ્તા પાસેથી અલગ-અલગ બ્રાન્ડની 48 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. તે સ્થળેથી ઈંગ્લીશ દારૂનો કુલ રૂ.- 28,656નો મળેલ મુદામાલ સાથે પોલીસે આરોપી વિશાલ ઉર્ફે વિશુ ચંદુભાઈ ઉધરેજાને પકડી લઇ તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW