HomeGujaratમોરબીમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો,

મોરબીમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો,

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની 10 વર્ષીય બાળકીને મૂળ એમપીના ભરત ભગીરથ માલવિયા નામના શખ્સે ચોકલેટની અને મોબાઈલની લાલચ આપી એકાંતમાં લઇ જઈ તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું આં અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જે ઘટનામાં પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મ ની કલમ હેઠળ ગુન્હો નોધી આરોપીને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW