HomeGujaratવાંકાનેરના સરતાનપર રોડ નજીક પતરાનું કામ કરતી વખતે નીચે પટકાતા આધેડનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ નજીક પતરાનું કામ કરતી વખતે નીચે પટકાતા આધેડનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સેન્સો સિરામિક કારખાનામાં સીમેન્ટના પતરાનું કામ કરતા ભીમાભાઇ શીવાભાઇ સોલંકી રહે. સાવરકુંડલા મહુવા રોડ સુડવીયા તા.સાવરકુંડલા જી.અમરેલીના આધેડ ગત તા.-25/03ના રોજ સીમેન્ટના પતરાનું કામ કરતા હોય તે વખતે આશરે 20 થી 30 ફુટની ઉચાઇથી પડી જતા ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW