HomeGujaratવાંકાનેરના લુણસરીયા પાસે બાઈક સ્લીપ થતા યુવાનું મોત

વાંકાનેરના લુણસરીયા પાસે બાઈક સ્લીપ થતા યુવાનું મોત

વાંકાનેરના ધમલપર ગામે રહેતા સલીમભાઇ વલીમામદભાઇ મુરડે નામનો યુવાન ગઈકાલના રોજ તેનું બાઈક લઇ જતા હોય તે દરમ્યાન લુણસરીયા પેટ્રોલપંપ પાસે બાઈક સ્લીપ થઇ જતા સલીમભાઈને માથામાં ઇજા થતા તેને સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW