Friday, April 18, 2025
HomeGujaratહળવદના રાયસંગપુર ગામે જુગાર રમતા છ શખ્સો પકડાયા

હળવદના રાયસંગપુર ગામે જુગાર રમતા છ શખ્સો પકડાયા

હળવદ પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે હળવદના રાયસંગપુર ગામની સીમમાં સાવડા નામે ઓળખાતી સીમમાં પરસોત્તમભાઈ છગનભાઇ દલવાડીના વાડીના શેઢા પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હમીરભાઇ મેરૂભાઈ ચૌહાણ, નટવરભાઈ ઉર્ફે ટાબાભાઈ ચાવડા, રમેશભાઈ કચરાભાઈ જાંબુકીયા, રવજીભાઈ ગોરધનભાઈ લોલાડીયા, રમેશભાઈ ઠાકરશીભાઈ ડાભી અને ધનજીભાઈ છગનભાઈ પરમાર રહે. બધા રાયસંગપુર ગામ તા. હળવદવાળાને રોકડ રૂ.- 12,670ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે તેના વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,133FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW