HomeGujaratહળવદના ટીકર રોડ પર અલ્ટો કારમાંથી બિયરના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

હળવદના ટીકર રોડ પર અલ્ટો કારમાંથી બિયરના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ટીકર રોડ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતા GJ-13-AH-9896 નંબરની અલ્ટો કારમાંથી વિદેશી દારૂ બીયર કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ટીન નંગ- 119 કિ.રૂ.- 14,875નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બીયર ટીન અને ફોરવ્હીલ મળી કુલ કિ.રૂ- 1,64,875ના મળેલ મુદામાલ સાથે પોલીસે આરોપી રાજુ ઉર્ફે નાગરભાઈ સુરાણી અને અરવિંદભાઇ ચંદુભાઇ મકવાણાને પકડી પાડી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW