HomeGujaratમોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે નિ:શુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાશે GujaratSaurashtra Kutchh મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે નિ:શુલ્ક પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાશે By admin Share FacebookXPinterestWhatsApp મોરબી: તારીખ- 02/03/2025ના રોજ સવારે 7 વાગ્યેઉમિયા સર્કલ શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી પાસે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ચકલાઓ માટે પાણીના કુંડા નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે. Advertisement TagsMorbi Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat મોરબીવાસીઓ માટે પાસપોર્ટની સુવિધા બની વધુ સરળ: જિલ્લા સેવા સદન ખાતે પ્રારંભ થયેલી ‘પાસપોર્ટ સેવા મોબાઇલ વાન’ ને મળી રહ્યો છે ઉત્સાહભેર પ્રતિસાદ October 14, 2026 Gujarat મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આગામી 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ‘સ્વદેશી મેળો’ યોજાશે October 14, 2026 Gujarat મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મચ્છુ-2 ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું સઘન નિરીક્ષણ કરાયું October 14, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW માળિયા નજીક ST બસ અને બુલેટ વચ્ચે અકસ્માતમાં બેને ઈજા October 10, 2026 મોરબી: ત્રાજપરમાં માતાના ત્રાસથી ઘર છોડી નીકળેલી યુવતીને 181 અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલાપ October 9, 2026 ટંકારાના જબલપુર ગામની સીમમાં માતાના ઠપકાથી લાગી આવતા 13 વર્ષીય સગીરાનો કૂવામાં કૂદી આપઘાત October 9, 2026 મોરબી જિલ્લામાં JOSH (Joint Squad for Health) ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો October 9, 2026