HomeGujaratનવલખી અને મગદલ્લા પોર્ટના વિકાસ માટે 250 કરોડ ફાળવાયા

નવલખી અને મગદલ્લા પોર્ટના વિકાસ માટે 250 કરોડ ફાળવાયા

મોરબી જિલ્લાનું એક માત્ર નવલખી પોર્ટ કે જે વર્ષો પહેલા મોટા કાર્ગો જહાજની આવન જાવન તેમજ અનેકે પ્રકારના માલ લોડ અન લોડ થતો હતો અને બારમાસ ધમધમતા આ પોર્ટ હવે માત્ર કોલસા ના લોડ અન લોડ પુરતો સીમીતી થઇ ગયો છે જોકે આ પોર્ટનો વિકાસ થાય તો ફરી મોરબી સહીત રાજ્યની શાન બની શકે છે ત્યારે રાજ્ય સરકાર ફરી એકવાર તેના વિકાસ પર વેગ આપી રહ્યું હોય તેમ સમયાંતરે અલગ અલગ જાહેરાત કરે છે ત્યારે આજના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ફરી એકવાર જાહેરાત કરી છે જેમાં મોરબી જિલ્લાના નવલખી પોર્ટ તેમજ સુરતના મગદલ્લા પોર્ટના વિકાસ માટે 250 કરોડ ની જાહેરાત કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW