હળવદ-માનસર ગામ તરફથી મૈઇન રોડ ઉપર GJ-36 AN-4502 નંબરનો બાઈક ચાલક તેનું બાઈક પુરઝડપે અને બેદ્કારીપુર્વક ચલાવી GJ-03-UB-3342 નંબરની રિક્ષા સાથે ભટકાડતા ફરીયાદીના દિકરા માનવને છાતીના ભાગે ઇજા થતા તેમજ ફરીયાદીના ભાઇના દિકરા કરણ ઉ.વ.13 છાતીના ભાગે પાસળીમા ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ મામલે રિક્ષા ચાલકે હળવદ પોલીસ મથકમાં તે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

