HomeGujaratમોરબીના ત્રાજપર ચોકડી નજીક વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબીના ત્રાજપર ચોકડી નજીક વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબી સિટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે વર્લી ફિચરનો જુગાર રમતો ધરમશીભાઇ ઉર્ફે રાજુભાઇ ગણેશીયા (ઉ.વ.27) રહે. ત્રાજપર ચોરાવાડી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ.- 1550ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તે શખ્સ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW