મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ તારીખ: 23/01/2025 થી 25/01/2025 દરમ્યાન નીચેના વિસ્તારોમાં દર્શાવેલ જે તે તારીખ તથા સમયે વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
તારીખ:- 23/01/2025, સમય:- 07:30 થી 03: 30.
ત્રાજપર ફીડર : – તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો
તારીખ:- 24/01/2025, સમય:- 07:30 થી 03:30.
પરશુરામ ફીડર:- શ્રીમદ્ સોસાયટી, રાજસોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો
તારીખ:- 25/01/2025, સમય:- 07:30 થી 03:30.
ગોપાલ ફીડર : રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક સોસાયટી, ભારત નગર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વીજકાપ રહેશે.