Monday, February 17, 2025
HomeGujaratમોરબીનામાં જોખમી રીતે બાઈક સ્ટંટ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

મોરબીનામાં જોખમી રીતે બાઈક સ્ટંટ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

મોરબી શહેરમાં અવાર-નવાર સ્ટંટબાજ શખ્સો જોખમી સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા હોય છે, તેવામાં આવો જ એક વિસીપરામાં સ્મશાન નજીક સ્ટંટ બાજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ બાઈક વડે જોખમી સ્ટંટ કરનાર આરોપી ફયાઝ ઉર્ફે ઇરફાન જુમાભાઈ સમા ઉ.20 રહે.વીસીપરા, મિલની ચાલી વાળાને GJ-36-AD-4360 નંબરના બાઈક સાથે પકડી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW