HomeGujaratવાંકાનેર ડેપો ખાતે ડેપો મેનેજરની નિમણૂક કરવા એસટી મઝદૂર સંઘે કરી માંગ

વાંકાનેર ડેપો ખાતે ડેપો મેનેજરની નિમણૂક કરવા એસટી મઝદૂર સંઘે કરી માંગ

છેલ્લા ઘણા સમયથી વાંકાનેર ડેપો ખાતે ડેપો મેનેજરની જગ્યા ખાલી હોય. જેના કારણે વાંકાનેર ડેપોના કર્મચારીઓને નાની મોટી રજુઆત કરવી હોય જે યોગ્ય જગ્યાએ થઈ શકતી ન હોય અને સાથે સાથે સંગઠન લેવલે પણ અમારે વાંકાનેર ડેપોમાં કોઈ પણ બાબતની જાણકારી લેવી હોય તો મળી શકતી નથી. આ બાબતે ડિવિજન કક્ષાએથી તાત્કાલિક વાંકાનેર ડેપો મેનેજરનો ચાર્જ કોઈ પણને સોંપવો અને કાયમી ડેપો મેનેજરની નિમણૂક કરી કાર્યવાહી કરવા વિનંતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW