HomeGujaratટીંબડી નજીક કોલસા ઢગલા નીચે દટાઈ જતાં દોઢ વર્ષની બાળકીનું મોત

ટીંબડી નજીક કોલસા ઢગલા નીચે દટાઈ જતાં દોઢ વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુંકા ટીંબડી પાટિયા નજીક આવેલા દાદા કોલ નામના કોલસા યુનિટમાં રહેતાં ચૈન સિંહ બદીયા પરમાર નામના શ્રમિક યુવાનની દોઢ વર્ષ ની પુત્રી યોગિતા ઓરડીમાં સુતી હોય તે વખતે ઓરડીની બાજુમાં કોલસાનો ઢગલો કરેલ હોય જે કોલસાના ઢગલા આડે મારેલ પાટેસનનું પતરુ તુટી જતા કોલસો ઓરડી ઉપર પડતા ઓરડીનું સિમેન્ટનું પતરુ તુટી ઓરડીમાં પડતા દોઢ વર્ષ ની બાળકી યોગિતા કોલસામાં દંટાઈ જતા ગુગળાઈ મૃત્યુ પામી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW