HomeGujaratમોરબી ફાયરની ટીમે આગ અકસ્માતની ઘટનામાં સુરક્ષીત કેમ નીકળવું? છાત્રોને આપી તાલીમ

મોરબી ફાયરની ટીમે આગ અકસ્માતની ઘટનામાં સુરક્ષીત કેમ નીકળવું? છાત્રોને આપી તાલીમ

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા હાઉસિંગબોર્ડ મુકામે આવેલ મંગલમ પ્લે હાઉસ અને સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ શ્રીમતી નલીનીબેન જી મહેતા હાઈસ્કુલ ખાતે ફાયર અંગે ટ્રેનીંગ આપવામાં આવી. કાઈપણ અણબનાવના બને ભાગરૂપે અને જો એવો કોઈ અણબનાવ બને તો કેવી રીતે તેમાંથી નીકળવું એ ફાયર ટ્રેનીંગમાં શીખડાવવામાં આવ્યું છે અને અગ્નિસામક યંત્રનો કઇં રીતે ઉપાયોગ કરવો બેઝિક ફાયર થાય તો શું કરવું શું ના કરુંવું એની પુરતી માહિતી આપી હતી.

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ સે પણ જો ના કરે ને કોઈ બનાવ બંને તો હાજર રહેલ સ્ટાફ કે વિદ્યાર્થી અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હસે તો ફાયર ટીમ પોતે તે પહેલા પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે અને કેવી રીતે 101 કંટ્રોલરૂમ નો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW