HomeGujaratમોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબીના ઇન્દિરાનગરમાં પોલીસે બાતમીના આધારે રેડ મારતા ત્યાં આવેલ મંગલમ વિસ્તારમાં જુગાર રમતા પ્રવિણભાઇ સવજીભાઇ રાઠોડ, રવીભાઇ વેલજીભાઇ સોલંકી, મુનોભાઇ સોમાભાઇ સોલંકી, મોહનભાઇ બીજલભાઇ સોલંકી અને લખધીરભાઇ મુસાભાઇ સોલંકીને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.-3,870નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે પાંચ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW