મોરબી સહિત રાજ્યમાં પ્રોબેશનરી ડીવાય એસ પી તરીકે ફરજ બજાવતા 2017,2021 અને 2022 ની બેચના 37 અધિકારીઓની ગૃહ વિભાગ દ્વારા આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે જેમાં મોરબી એસ સી એસટી સેલમાં ફરજ બજાવતા નિકુંજ પટેલની સુરેન્દ્ર નગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે તો તેમના સ્થાને પોરબંદર જિલ્લામાંથી વી. બી દલવાડી ને મોરબી જિલ્લામાં એસ સી એસટી સેલમાં મૂકવાં માં આવ્યા છે આં ઉપરાંત શિલ્પા ભરાઈ ને ખેડાથી થરાદ જિલ્લામાં , ચિરાગ વડોદરીયા પંચ મહાલ થી સુરત ગ્રામ્ય,દીપ પટેલ નવસારી થી અમદાવાદ પાર્થ પરમારને સુરત ગ્રામ્ય થી સુરેન્દ્ર નગર,મિલન મોદીને ભરૂચ થી વડોદરા રોશની સોલંકીને અમદાવાદ ગ્રામ્ય થી અમદાવાદ સીટી, અદ્વૈત ગાંધીને ગાંધીનગર થી અમદાવાદ શહેર, ધ્રુવલ સુતરીયા ને મહેસાણાથી પોરબંદર ,કૃણાલ રાઠોડ ને બનાસકાંઠા થી ખેડા, ચંદ્ર રાજ સોલંકીને અમરેલી થી વડોદરા નિકિતા શિરોયા ને જૂનાગઢ થી તાપી, નયના ભિમાં ગોરડિયા ને જામનગર થી અમરેલી જય કંસારા ને દાહોદ થી મહેસાણા, શ્રીજીતા પટેલ ને ભરૂચ થી રાજકોટ ગ્રામ્ય, પાર્થ ચોવટીયાને કચ્છ પશ્ચિમથી આણંદ, પરેશ રેણુકા ને કચ્છ પૂર્વ થી પાટણ જીનેશ્વરસિંહ નલવા યાને દેવભૂમિ દ્વારકા થી કૃણાલ સિંહ પરમાર ને નર્મદાથી બનાસકાંઠા વિસ્મય માનસેતાને ગીર સોમનાથ થી દેવભૂમિ દ્વારકા ,રવિરાજસિંહ પરમારને છોટાઉદેપુર થી જુનાગઢ મીત વિરેશ રુદલાલ ને પાટણ થી જામનગર નવીન આહીર ની બોટાદ થી અરવલ્લી , હરેશભાઈ ચાંદુની વડોદરા ગ્રામ્ય થી નવસારી ખાતે બદલી કરવામાં આવી છે.

