HomeGujaratહળવદમાં પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ચાર વર્ષ બાદ પાટણથી ઝડપાયો

હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ચાર વર્ષ બાદ પાટણથી ઝડપાયો

હળવદ પોલીસ મથકમાં ઈ.સ. 2020ના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી મહિપાલસિંહ જવાનસિંહ ઉર્ફે સેનસિંહ ચૌહાણ રહે. તા.જી. સાંચૌર રાજસ્થાન વાળો શખ્સ હાલ પાટણમાં હોવાની ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ત્યાં જઈ આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW