HomeGujaratમોરબીમાં રવિવારના રોજ RSSનું પથ સંચલન નીકળશે

મોરબીમાં રવિવારના રોજ RSSનું પથ સંચલન નીકળશે

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી તા.5 જાન્યુઆરીને રવિવારના રોજ સાંજે 4 કલાકે નગરના કાર્યકર્તાઓનું પથ સંચલન નીકળશે. આ પથ સંચલન બજરંગ સોસાયટીથી સ્વાગત ચોકડી, ત્યાંથી અવની ચોકડી, ઉમિયા સર્કલ, વર્ધમાન એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટીના રૂટ ઉપર નિકળશે. સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો આ સંચલનમાં ઉપસ્થિત રહેશે. ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે મોરબી નગરના સ્વયંસેવકો અને પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW