HomeGujaratમોરબીમાં અવારનવાર વ્યાજના અને દારૂના ગુનામાં પકડાયેલ બે ઈસમોને પાસા હેઠળ જેલ...

મોરબીમાં અવારનવાર વ્યાજના અને દારૂના ગુનામાં પકડાયેલ બે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે

મોરબીમાં અવારનવાર ગેરકાયદેસર વ્યાજ વટાવના ગુના આચરતા અને દારૂના ગુનામાં પકડાયેલ આરોપી (1) મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભુંભરીયા રહે, મોરબી-2 ત્રાજપર ચોકડી પાસે અંબિકા સોસાયટી અને (2) અકરમ મહેબુબશા શાહમદાર રહે. મોરબી મકરાણીવાસ મદીના મસ્જિદ પાસે વાળા બંને વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરી મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભુંભરીયાને જૂનાગઢ જેલ અને અકરમ મહેબુબશા શાહમદારને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW