HomeGujaratનવયુગ વિદ્યાલય મોરબી ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ

નવયુગ વિદ્યાલય મોરબી ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ

નવયુગ વિદ્યાલય મોરબી ખાતે તુલસી દિવસ ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી સંસ્થાના પ્રમુખ કાંજીયા દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યુ હતું. તેમજ 108 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ તુલસીનું મહત્વ સમજવામાં આવ્યુ હતું. તેમજ તુલસી દિવસ વિશેસ વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સ્પીચ આપવામાં આવી હતી તેમજ તુલસી નૃત્ય કરવામાં આવ્યુ હતું.

સામુહિક ગીતાના શ્લોકનું પઠન અને રંગપૂરણીનું સરસ આયોજન કરી સાચા અર્થમાં તુલસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા અને મેનેજીંગ ડિરેક્ટર નીલશભાઈ અઘરા, પ્રિન્સિપાલ સંતોકી તેમજ સ્ટાફગણએ ખુબ સરસ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW