HomeGujaratમોરબીમાં ઝેરી દવા પીન પરણિતાએ જીવન ટુકાવ્યું

મોરબીમાં ઝેરી દવા પીન પરણિતાએ જીવન ટુકાવ્યું

મોરબીના રાજપર ગામે રહેતા અને મૂળ દાહોદના વતની ઉષાબેન ભવરસિંગ પરમાર નામના પરણિતાએ ગઈકાલના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW