HomeGujaratમોરબીના રંગપર-જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના રંગપર-જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના રંગપર-જેતપર રોડ પર લેમોરેક્ષ સિરામિક કારખાના નજીકથી હરેશભાઈ ઠુંગા GJ-36-AD-6568 નંબરનું બાઈક લઇ પસાર થઇ રહ્યા હોય તે સમયે GJ-12-BT-8721ના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને બેદકારીપૂર્વક રીતે ચલાવી હરેશભાઈના બાઇક સાથે ઠોકર મારી હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જે બાદ ટ્રક સાથે અથડાતા હરેશભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોચતા હરેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે દિનેશભાઈ ઠુંગાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW