HomeGujaratમોરબી-રાજકોટ હાઇવે પર શનાળા નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા બેને ઈજા

મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા બેને ઈજા

મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા નજીક નવા બનતા કોર્ટ બીલ્ડીંગ પાસે ગઈકાલના રોજ GJ-36-V-6446 નંબરનો ટ્રક ચાલક ટ્રક પુરઝડપે અને બેદકારીપુર્વક ચલાવી GJ-03-NP-5510 નંબરની બ્રેઝા કારને ટક્કર મારતા કાર પલ્ટી મારી ગઈ હતી. જેમા બેઠેલ અનીલભાઇ નવઘણભાઇ લીંબડીયા તથા અન્ય એકને ઇજા પહોચાડી હતી. આ મામલે અનિલભાઈએ તે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW