HomeGujaratહળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ચરાડવા ગામે બાતમીના આધારે રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા નિલેશભાઈ નાગજીભાઈ પરમાર, પ્રેમજીભાઈ જીવાભાઈ સોલંકી, પૂરણદાસ ધરમદાસ સાધુ, મહેશભાઈ બાલજીભાઈ સોલંકી અને જયંતીભાઈ ઉર્ફે જોની લવજીભાઈ મકવાણા નામના પાંચ શખ્સોને પોલીસે કુલ રૂ.- 16,400ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. હળવદ પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW