મોરબીના પાવડીયારી પાસે આવેલ સ્ટ્રોજન સીરામીકમાં કામ કરતા અનિલભાઈ ભીલાલાની ઉ.વ.-5 વર્ષની પુત્રી પરી બે માસ પૂર્વે સીરામીકમાં રમતા-રમતા પાણીની કુંડીમા પડી જતા તેના માતા-પિતા તેને સાથે લઇ પોતાના વતન એમપીમાં ચાલ્યા ગયા હતા. જે બાદ એમપીના પીપલોદ પોલીસ મથકમાં પીએમ કરાવતા એમપી પોલીસે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી છે.

