HomeGujaratમોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્ક્સ બાતમીના આધારે બેલા ગામની સીમમાં રેડ મારતા ત્યાં એ.સી.સી સીરામીક સામે જાહેરમાં જુગાર રમતા મુન્નાભાઇ ઉર્ફે લાલો અનવરભાઇ રાજા, સાહીલભાઇ ઓસમાણભાઇ નારેજા, હસમુખભાઇ માવજીભાઇ રૂપાલા અને અજયભાઇ નાનજીભાઇ જેઠલોજા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 28,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW