HomeGujaratમાળિયા તાલુકા કોંગ્રેસના સમિતિમાં પ્રમુખ તરીકે સંદીપ કાલરીયાની નિમણુંક

માળિયા તાલુકા કોંગ્રેસના સમિતિમાં પ્રમુખ તરીકે સંદીપ કાલરીયાની નિમણુંક

રાજ્યમાં ગ્રામ પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે તેવા સમયે રાજકીય પક્ષ તેમના મત વિસ્તારને મજબુત કરવા કમર કસી છે અને તેના માટે જીલ્લા તાલુકા શહેર ના માળખામાં ફેરફાર શરુ કર્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસે પણ તાલુકાના માળખામાં ફેરફાર કર્યો છે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા માળિયા તાલુકામાં સક્રિય યુવા કાર્યકર સંદીપ કાલરીયાની માળિયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણુક કરી છે આગામી ચૂંટણી દરમિયાન યુવા પંખ વધુ મજબુત કરી પક્ષને મજબુત કરવા પ્રયાસ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW