HomeGujaratમોરબીના ત્રીકોણબાગ પાર્કીંગમાંથી બાઈકની ચોરી

મોરબીના ત્રીકોણબાગ પાર્કીંગમાંથી બાઈકની ચોરી

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા પ્રભુલાલ શામજીભાઇ કોરીંગાએ ગત તા.- 2/12/2024ના રોજ મોરબી આવેલ હોય અને ત્રીકોણબાગ અંદર પાર્કીંગમાં તેનું GJ-03-FP-6909 નંબરનું સ્પ્લેન્ડર બાઈક પાર્ક કર્યું હતું. જે બાદ અજાણ્યા તસ્કરો આ રૂ.- 25,000નું બાઈક ચોરી ગયા હતા. આ મામલે પ્રભુભાઈએ સીટી એ-ડિવીઝન પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW