HomeGujaratમોરબીમાં ફરી SMC ત્રાટકી,ગાળામાં કોલસાની ચોરી કરી વેચાણ કરવાનું કૌભાંડ સામે...

મોરબીમાં ફરી SMC ત્રાટકી,ગાળામાં કોલસાની ચોરી કરી વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું

મોરબી જીલ્લામાં ભેજાબાજો એનકેન રીતે ડીઝલ ચોરી, પ્રોપેન ગેસ ચોરીની ઘટના પકડાયા બાદ હવે વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું. મોરબીના નેશનલ હાઈવેથી ગાળા ગામ તરફથી જતા રોડ પર રાજસ્થાનથી કોલસા લાવી મોરબીમાં ગેર કાયદે વેચાણ થતા હોવાની બાતમી મળી હતી આ બાતમી આધારે ગત મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના ડી આઈજી ર્નીલિપ્ત રાયની સુચના અને ડી વાય એસપી કે ટી કામરીયાના માર્ગદર્શનમાં SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ કોલસાના એકમમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને સ્થળ પરથી બે ટ્રક, બે ફોર વ્હીલ, બે બાઈક,1 લોડર સહિતનો મુદામાંલ જપ્ત કર્યો હતો પોલીસને સ્થળ પરથી અલગ અલગ ૧૧ જેટલા શખ્સ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW