HomeGujaratમોરબીના બેલા નજીક ખાણ- ખનીજ વિભાગના દરોડો, ત્રણ ડમ્પર સહીત એક હિટાચી...

મોરબીના બેલા નજીક ખાણ- ખનીજ વિભાગના દરોડો, ત્રણ ડમ્પર સહીત એક હિટાચી જપ્ત

મોરબી જિલ્લામાં મળતી ખનીજચોરી બાબતની ફરિયાદ અન્વયે તા. 30/11/24 ના રોજ જે. એસ. વાઢેર ભુસ્તરશાત્રીની આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા બેલા ખાતે ખોખરા હનુમાન મંદિર રોડ, તા.મોરબી પાસે, આકસ્મિક રેડ કરવામાં આવી હતી.

જેમાં એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ EX200LC સુપર સીરીયલ નંબર SP20-28669 ને હાર્ડ મોરમ ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરતા અને સ્થળે હાર્ડ મોરમ ખનીજ ભરવા હેતુથી આવેલ ત્રણ ડમ્પર અનુક્રમે (1) GJ-36-V-7008 (2) GJ-15-AT-1319 (3) GJ-36-V-5325 ને હાર્ડ મોરમ ખનીજને ગેરકાયદેસર ખોદકામ થયેલ ભરવા અને હ્યુન્ડાઇ મશીનને ખોદકામ કરવા બાબતે સ્થળેથી પકડી સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW