HomeGujaratટંકારા નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો GujaratSaurashtra Kutchh ટંકારા નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો By admin Share FacebookXPinterestWhatsApp ટંકારા નજીક આવેલ ખજુરા હોટલથી આગળ નદીના કાઠા પાસેથી કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. જે બાબતે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ યુવકની ઉંમર આશરે 35 થી 40 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. Tagsgoverment of gujaratMorbitankaraTankara police Share FacebookXPinterestWhatsApp admin RELATED ARTICLES Gujarat ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને માતૃશક્તિના સંગમરૂપ કાર્યક્રમમાં 18 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો October 6, 2026 Gujarat મકનસરમાં રહેણાંક મકાનમાંથી રૂ.53,855નો વિદેશી દારૂ ઝડપાયો October 6, 2026 Gujarat મોરબીમાં રૂ.25 હજારની લાંચ લેતા નાયબ નિયામક અને ડ્રાઇવર ઝડપાયા October 6, 2026 Connected us21,450FansLike53,070FollowersFollow3,670SubscribersSubscribe TRENDING NOW AGR – 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂતને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે રૂ. 9.60 લાખની સહાય October 5, 2026 કેન્સરને હરાવી 57ની ઉંમરે સાહસ: અમદાવાદના દંપતીએ રોયલ એનફિલ્ડ પર 4,562 KM પ્રવાસ કરી 19,024 ફૂટ ઊંચા Umling La પર લહેરાવ્યો વિજયધ્વજ October 3, 2026 માળિયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ પરથી ઝાડી-ઝાંખરા અને બાવળ હટાવવા TDOને રજૂઆત October 5, 2026 મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ‘પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ October 3, 2026