HomeGujaratટંકારાના લજાઈ ગામે સી.એન.જી. રીક્ષાની ચોરી

ટંકારાના લજાઈ ગામે સી.એન.જી. રીક્ષાની ચોરી

ટંકારાના લજાઈ ગામે રહેતા અજરુદીનભાઈ વલીભાઈ હેરઝા નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં તેની રિક્ષા ચોરી અંગે ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ લજાઇ ગામ ઝાપા વાળી શેરીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો તેની રૂ.- 1,50,000ની સી.એન.જી. રીક્ષા ચોરી થઇ હતી. જે બાદ અજરુદીનભાઈએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ રિક્ષા ન મળતા ટંકારા પોલીસ મથકમાં રિક્ષા ચોરી મામલે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW