HomeGujaratમોરબીમાં જુગાર રમતા 3 જુગારી ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા 3 જુગારી ઝડપાયા

મોરબી એ-સીટી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મોરબી શહેરના મચ્છી પીઠ પિંજારાના જમાતખાના પાસે જાહેરમાં કેટલાક જુગાર રમતા મળી આવતા તેની પૂછપરછ કરતા પોતાના નામ ઈર્શાદ ઇકબાલ ત્રાયા રહે. જોન્સ નગર, કાસમ ગગજી કટીયા રહે. મચ્છી પીઠ વિસ્તાર અને જુમા ગુલમામદ સાયચા મચ્છી પીઠ વિસ્તારના હોવાનું જાણવ્યું છે. જે બાદ પોલીસે ત્રણેય શખ્સની અટકાયત કરી હતી અને જુગારના પટમાં પડેલા રું 10550 રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW