HomeGujaratમોરબીના વાવડી રોડ નજીક રહેણાંક મકાનમાંથી મળેલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ,...

મોરબીના વાવડી રોડ નજીક રહેણાંક મકાનમાંથી મળેલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ, બે ફરાર

મોરબીના વાવડી રોડ પાસે આવેલ ગણેશનગર સોસયટીમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં અહેમદભાઈ મહમદભાઈ વડાવરીયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી દારૂનો મળ્યો હતો. તે શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 50 બોટલો કુલ રૂ.- 16,400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ આરોપીની પુછપરછ કરતા મકબુલ હનીફભાઈ ચાનીયા અને સાહીલ સીદીકભાઈ ચાનીયા એમ બે શખ્સોના નામ સામે આવ્યા હતા. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે વિદેશી દારૂના મુદામાલ સાથે આરોપી અહેમદભાઈ વડાવરીયાને પકડી લઇ ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW