HomeGujaratમોરબીના આમરણ – ધૂળકોટ રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, યુવાનનું...

મોરબીના આમરણ – ધૂળકોટ રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, યુવાનનું મૃત્યુ

મોરબીના આમરણ – ધૂળકોટ રોડ ઉપર સ્વામિનારાયણ ફાર્મ સામે GJ-20-BA-4547 નંબરનો બાઈક ચાલક તેનું બાઈક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી GJ-03-CQ-5360 લઈને જઈ રહેલા જયકીશનભાઈ પ્રવીણભાઈ ચૌહાણ ઉ.24ના બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જતાં જયકીશનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ વિમલભાઈ ચૌહાણએ બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે બાઈક નંબરના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW