HomeGujaratવાંકાનેરમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી નાસ્તો ફરતો આરોપી પકડાયો

વાંકાનેરમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી નાસ્તો ફરતો આરોપી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા સાડા ત્રણ મહિનાથી નાસ્તો ફરતો આરોપી કિશનભાઈ ભીખુભાઈ વાઘાણી જાતે બાવાજી ઉવ.24 ધંધો ટ્રાવેલ્સનો રહે હાલ-રાજકોટ,બેડી ચોકડી,મોરબી સેડ,સાંઇ રેસીડેન્સી, બ્લોક નં.2,શેરી નં.1 મુળ ગામ-ગારીડા તા.જી.રાજકોટ વાળાનું નામદાર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ 72 મુજબનું વોરંટ મેળવેલ હોય જે નાશતો ફરતો આરોપી વાંકાનેર બાઉન્ટ્રી ખાતે આવેલ હોવાની વાંકાનેર સર્વેલન્સ ટીમને માહિતી મળતા ત્યાંથી આરોપીને પકડી પાડી ગુન્હાના શ્રમે અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW