HomeGujaratમોરબીના શનાળા રોડ પાસે હોસ્પિટલના પગથિયેથી આઈફોન ચોરાયો

મોરબીના શનાળા રોડ પાસે હોસ્પિટલના પગથિયેથી આઈફોન ચોરાયો

મોરબીના શનાળા રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલના પગથિયે બેઠેલા હળવદના રાતાભેર ગામના રહેવાસી દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારિયાની નજર ચૂકવી કોઈ તસ્કર રૂ. 30 હજારની કિંમતનો I-PHONE 13 ફોન નજર ચુકવી ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે દેવરાજભાઇ ચતુરભાઇ નદેહારીયાએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW