HomeGujaratમોરબીમાં નોટ નંબરનીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીમાં નોટ નંબરનીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીના મતવાચોક ગેબનશાપીરની દરગાહ પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં નોટ નંબરનો જુગાર રમતા અબ્દુલભાઇ ઇબ્રાહીમભાઇ કુરેશી, કાસમભાઇ સલેમાનભાઇ કુરેશી અને કાસમભાઇ નુરમામદભાઇ કુરેશી નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 11,550નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW