HomeGujaratમોરબીના લાયન્સ નગરમાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી કર્યો આપધાત

મોરબીના લાયન્સ નગરમાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી કર્યો આપધાત

મોરબીનાં શનાળા બાયપાસ નજીક આવેલા લાયન્સ નગરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશ લાખાભાઇ સાગઠીયા નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી જે બાદ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે મોરબી સિટી પોલીસ સ્ટેશને આપધાત મોત અંગે નોધ કરી યુવકના આપઘાતનું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW