HomeGujaratવાંકાનેરમાં રસ્તા પરથી ચાલવા મુદ્દે વાડી માલિક અને મજૂર પર છરી...

વાંકાનેરમાં રસ્તા પરથી ચાલવા મુદ્દે વાડી માલિક અને મજૂર પર છરી વડે હુમલો

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા જીતેશભાઈ વાલજીભાઈ ધરજીયાની વાડીમાં કામ કરતા જયેશભાઇ સાથે આરોપી રફીક જુમાભાઇ નામના શખ્સે રસ્તામાં ચાલવા અંગે ઝઘડો કરી માર મારતા જયેશભાઈએ શેઠ જીતેશભાઈને ફોન કરતા તેઓ બનાવ સ્થળે આવતા આરોપી રફીક છરી લઈને મારવા દોડતા જીતેશભાઈએ છરી પકડી લેતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી રફીક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW