HomeGujaratમોરબીમાં ફટાકડા બાબતે થયેલા ઝઘડામાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો

મોરબીમાં ફટાકડા બાબતે થયેલા ઝઘડામાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામમાં આવેલા સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રી નામની ફેકટરી રહેતા મૂળ એમપી ના સરદારપુર જિલ્લાના વતની નરબેસિંગ ભગા સિંગ મેડાને ગત તા 28 ની રાત્રીના સ્યે તેની પત્ની ભૂરી બેન સાથે ફટાકડા લેવા બાબતે બોલાચાલી થઇ હતી વાત વધુ વણસતા નરબેસિંગે ભૂરી બેનને માથામાં ધોકો મારી દેતા ભૂરીબેનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ બાદ આરોપી નરબે સિગ ફરાર થઇ ગયો હતો, બનાવ અંગે મૃતકના પિતરાઈભાઈએ નોધાવેલી ફરીયાદ આધારે પોલીસે ગુન્હો નોધી આરોપી પતિની શોધખોળ હાથ ધરી હતી જે બાદ પોલીસે ચોક્કસ બાતમી આધારે આરોપીને ઝડપી લઇ તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW