HomeGujaratમોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે પોલીસે રણછોડનગરમાં રેડ મારતા ત્યાં જુગાર રમતા સોહિલભાઇ જુમ્માભાઇ સુમરા, મનિષભાઇ પ્રવિણભાઇ ચાવડા અને પાર્થ ઉર્ફે ચિરાગભાઇ દિલીપભાઇ અસ્વાર નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 4120નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. આ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW