HomeGujaratમોરબીના ગોરખીજડિયા ગામે થયેલ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરનાર પાંચ...

મોરબીના ગોરખીજડિયા ગામે થયેલ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરનાર પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના ગોરખીજડિયા ગામે આવેલ યારા ડેકોરેટિવ નામના કારખાનામાં 100 કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂ. 25 હજારની ચોરી થતા કારખાનેદારે હાર્દિક રજનીકાંત ચીખલિયાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ચોરીને અંજામ આપનાર એલઇ કોલેજ રોડ ઉપર ઝૂંપડામાં રહેતા આરોપી જીતેન્દ્રભાઇ જીવાભાઇ પરમાર, વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર, અમજદભાઇ ફકીરમહંમદભાઇ પઠાણ, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા અને વિરેનભાઇ વિજયભાઇ રાઠોડને નામના શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW