HomeGujaratવાંકાનેરના કેરાળા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેરના કેરાળા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન કેરાળા ગામના પંચાયતના પાણીના ટાંકા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા શાહરુખભાઇ મજીદખાન પઠાણ, ગુલામભાઇ રસુલભાઇ માથકીયા, મામદભાઇ ઉસ્માનભાઇ મેસાણીયા અને લિયાકતભાઇ યુનુશભાઇ માથકીયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.-5450નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મામલે વાંકાનેર સીટી પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW