HomeGujaratજિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા પશુપાલક લાભાર્થીઓ ને સાહિત્ય વિતરણ કરાયું

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા પશુપાલક લાભાર્થીઓ ને સાહિત્ય વિતરણ કરાયું

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ અને નિઃશુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં “23 વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના” અને ”સુરક્ષિત મહિલા અને બાળ ઉજ્જવળ ગુજરાતની આવતીકાલ” આ બંને પુસ્તિકાની ઉપસ્થિત સર્વે પશુપાલક લાભાર્થીઓમાં વહેંચણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW