હળવદના શીરોઈમાં રહેતા પિયુષભાઇ દિનેશભાઇ વાઘેલા નામનો યુવાન ગત તા.- 06/10/2024 ના રોજ માંડવી દાબેલી દુકાન પાસે હોય તે દરમિયાન ત્યાંથી તેનો 20,000ની કિમતનો મોબાઈલ ફોન કોઈ અજણ્યા ઈસમો ચોરી ગયા કરી હતા. બાદમાં યુવકે મોબાઈલ ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

