માળિયા (મિયાણા)ના રોહિશાળા નિવાસી પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયા (ઉં.વ. 70) તે ગં.સ્વ. મધુબેનના પતિ, સંજયકુમાર, ચિરાગકુમાર, નિમુબેન કાંતિલાલ લિખીયા, જશુબેન દિલીપભાઈ વિઠ્ઠલાપરાના પિતા, દક્ષાબેન સંજયકુમાર કાલરીયાના સસરા, દલુભાઈ જેરામભાઈ કાલરીયા, કાનજીભાઈ જેરામભાઈ કાલરીયાના ભાઈ, પ્રાણજીવનભાઈ દલુભાઈ કાલરીયા, પ્રકાશભાઈ દલુભાઈ કાલરીયા, કલ્પેશભાઈ કાનજીભાઈ કાલરીયા, સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયાના કાકાનું તારીખ: 6-10-2024ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમજ સદગતનું બેસણું તારીખ: 10-10-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે રોહિશાળા ખાતે રાખવામાં આવેલ છે.

