HomeGujaratમોરબીમાં પત્ની વિશે અભદ્ર સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકનાર શખ્સને ઠપકો આપતાં...

મોરબીમાં પત્ની વિશે અભદ્ર સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકનાર શખ્સને ઠપકો આપતાં યુવકને કાર કચડવાનો પ્રયાસ

મોરબીના રફાળેશ્વર નજીક આવેલા આંબેડકર નગરમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં સુપર વાઈઝર નું કામ કરતા મહેશભાઇ ઉર્ફે છોટુ ગુલાબભાઇ મુછડીયાની પત્નિ હીનાબેનને નિખીલ સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતે મનોજ ઉર્ફે બાબો ઉર્ફે સોહેબ ગીરધરભાઇ વાઘેલાએ તેના ફેસબુક એકાઉન્ટપર થી અંગ્રેજીમાં મહેશ ની પત્નિ બાબતેની બિભત્સ ફેસબુક સ્ટોરી મુકી જાહેર સોશ્યલ મીડીયા પર શેર કરેલ હોય જે બાબતે ફરી.એ આરોપી મનોજને સ્ટોરી કેમ મુકેલ છે? નું કહેતા આ બાબત તેને સારી નહીં લાગતા આરોપી પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા તેની નંબર વગરની કાળા રંગની સ્કોર્પીઓ કારમાં મુકેશભાઇ મંગાભાઈ જીલાભાઈ ઝાલા મનોજ ઉર્ફે બાબો ઉર્ફે સોહેબ ગીરધરભાઇ વાઘેલા નીખીલભાઇ ગૌતમભાઇ ચાવડા સહિતના ચારેય સાથે આવી મહેશ તથા સાહેદ યતીશ તથા ભાવેશને જાન થી મારી નાંખવાના ઇરાદે ત્રણેય ઉપર સ્કોર્પીઓ કાર વડે ત્રણ વખત જીવલેણ ખુની હુમલો કરી ભુંડાબોલી ગાળો દઇ જાન થી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે મહેશે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW