મોરબી વર્ષોની પરંપરા મુજબ કાથરાણી કુંટુંબના કુળદેવના મંદિરમાં આગામી તા.-03/10/2024 થી 11/10/2024 સુધી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે, દરરોજ વેલી સવારે પૂજન અર્ચન અને રાત્રે આરતી અને 9 થી 11 ગરબી મંડળની બાળાઓના રાસ ગરબાનો કાર્યકમ થશે. નવરાત્રી મહોત્સવ પૂર્ણાહ્રુતી નિમિતે મંદિરે તા.-12/09/2024ના શનિવારે હવનયજ્ઞ, સ્નેહ મિલન તથા વિધાર્થીઓને પુરસ્કારનો કાર્યક્રમ રાખેલ છે, આપ સર્વે સહપરિવાર જરૂરથી પધારજો, આ પ્રસંગ આપણા સૌ કાથરાણી પરિવારનો છે. જેમાં હવનયજ્ઞની પૂજનવિધિમાં જે દંપતીને બેસવાની ઈચ્છા હોય તેઓએ તા.- 04 ઓક્ટોબર સુધીમાં આયોજકોને નામ લખાવી લેવું.

